ભાવનગર: જિલ્લો ડુંગળી પકવવાનું પીઠું ગણવામાં આવે છે. અહીં ખેડૂતો લાલ અને સફેદ બે પ્રકારની ડુંગળીનું વાવેતર કરે છે. ગરમીની ઋતુમાં ડુંગળીની માંગ સામાન્ય રીતે વધુ જોવા મળે છે. આ બંને પ્રકારની ડુંગળીઓ ગ્રાહકો તેમના સ્વાદ અનુસાર ખરીદતા હોય છે. જોકે મળતી માહિતી અનુસાર, ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની આવક ઘટી છે જ્યારે સફેદની આવક બમણી થઈ છે. આમ છતાં બંને ડુંગળીના બજાર ભાવમાં ઘàª
