સમગ્ર દેશમાં હાલ વકફ બોર્ડ બિલ સંદર્ભે ચર્ચા છેડાઇ છે. ગત શુક્રવારે અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં વિરોધ પ્રદર્શનમાં પોલીસે ઘણા લોકોની અટકાયત કરી હતી. તેવામાં રવિવારે રામનવમી નિમિત્તે શહેરના અનેક વિસ્તારોમાં શોભાયાત્રા નીકળવાની છે. શહેર પોલીસ કમિશનરે ગુનેગારોની તપાસ, સીસીટીવી ફીડ, શાંતિ સમિતિની મીટિંગ સહિતની કરેલી કામગીરીની સમીક્ષા કરી હતી. તમામ જેસીપી, ડીસીપી, એસીપી અને ઇન
