કેન્દ્રની ભાજપના નેતૃત્વાળી એનડીએ સરકારે બહુચર્ચિત વક્ફ કાયદો બનાવી દીધો છે. જોકે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે નવો વક્ફ કાયદો પશ્ચિમ બંગાળમાં લાગુ કરવામાં આવશે નહીં. જ્યાં સુધી પશ્ચિમ બંગાળમાં મમતા દીદી છે, ત્યાં સુધી એ મુસ્લિમ સમુદાયની સંપત્તિની સુરક્ષા કરશે.
