Share This on
તમે હસ્યા હવે તમારો મિત્ર પણ હસવો જોઈએ – શેર કરો!

બે દિવસ અગાઉ મુંબઈ ઇન્ડિયન્સ સામેની રોમાંચક બનેલી મેચમાં પરાજયથી આઘાત પામેલી દિલ્હી કેપિટલ્સની ટીમ વર્તમાન સિઝનમાં તેના હોમગ્રાઉન્ડ અરૂણ જેટલી સ્ટેડિયમ (કોટલા) ખાતે પ્રથમ વિજય હાંસલ કરવા આતુર છે ત્યારે બુધવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં તેનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સામે થનારો છે. સાંજે 7.30 કલાકે મેચનો પ્રારંભ થશે.

એશિયાથી લઈને યુરોપના બજારોમાં સોમવારે પોઝિટીવ મોમેન્ટમ જોવા મળ્યું હતું. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કમ્પ્યૂટર ચિપ્સ, સ્માર્ટ ફોન, લેપટોપ જેવી ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સને વધુ ટેરિફમાંથી મુક્તિની જાહેરાત કરતા વૈશ્વિક બજારોને રાહત થઈ હતી. જોકે ટ્રમ્પે થોડાં સમય માટે જ આ રાહત હોવાનું કહ્યું હતું અને ટૂંક સમયમાં ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ પર પણ ટેરિફની જાહેરાત થશે તેવી સ્પષ

કાગડાપીઠ પોલીસે ATM સેન્ટરમાંથી કાર્ડ ચોરી કરનાર આરોપીની ધરપકડ કરી હતી. આ કેસમાં પોલીસે પૂછપરછ કરતા ફિલ્મી પ્લોટ જેવી કહાની ખૂલી છે. મૂળ રાજસ્થાનનો વતની અને આઈટી એન્જિનિયરિંગ ભણેલા યુવકને વર્ષ 2011માં રાજસ્થાનની યુવતી સાથે પ્રેમ થયો હતો. જોકે, પરિવારના સભ્યો રાજી ન હોવાના કારણે માતાપિતાએ યુવકને કાઢી મૂક્યો હતો. પરિવારથી તરછોડાયેલો યુવક સુરતમાં સ્થાયી થયો અને બુલિયન ટ્રેડિંગમાં

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં પૂર્ણ થયેલી ધોરણ-10 અને 12ની પરીક્ષા બાદ ધોરણ-12 સાયન્સના પરિણામને લઈને રાજ્યમાં બોગસ અખબારી યાદી સોશિયલ મીડિયામાં ફરતી થઈ હોવાની વિગતો સામે આવી છે. આ અખબારી યાદીમાં 17 એપ્રિલના રોજ ધોરણ-12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવશે તેમ જણાવાયું છે. જોકે, આ બાબત બોર્ડના ધ્યાને આવતા શિક્ષણ બોર્ડ દ્વારા આવી કોઈ સત્

કેન્દ્રની ભાજપના નેતૃત્વાળી એનડીએ સરકારે બહુચર્ચિત વક્ફ કાયદો બનાવી દીધો છે. જોકે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે નવો વક્ફ કાયદો પશ્ચિમ બંગાળમાં લાગુ કરવામાં આવશે નહીં. જ્યાં સુધી પશ્ચિમ બંગાળમાં મમતા દીદી છે, ત્યાં સુધી એ મુસ્લિમ સમુદાયની સંપત્તિની સુરક્ષા કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિ (CCS)એ ફ્રાન્સ સાથે 26 રાફેલ-મરીન ફાઇટર જેટની ખરીદી માટે લગભગ રૂ. 64,000 કરોડ (6.6 બિલિયન યુરો)ના મોટા સોદાને મંજૂરી આપી છે. આ વિમાનો સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંતના ડેક પરથી કાર્યરત થશે. ભારત અને ફ્રાન્સ વચ્ચે કરાર પર હસ્તાક્ષર થયાના લગભગ પાંચ વર્ષ પછી જેટની ડિલિવરી શરૂ થશે. આ મેગા ડીલ હેઠળ ભારતીય નૌકાદળને રાફેલ (મર

રાજ્યના વનમંત્રી મૂળુબાઇ બેરાએ જણાવ્યું કે વન વિભાગનો સ્ટાફ સિંહની ગણતરી માટે સજ્જ થઇ ચુક્યો છે. આ ગણતરી રાજ્યના 11 જિલ્લામાં તા .10 થી 13મે સુધી યોજાશે. સ્વયંસેવકો અને એનજીઓ પણ આ કામમાં જોડાશે.

પેટ્રોલ-ડીઝલ બાદ હવે સરકારે એલપીજી ગેસના ભાવોમાં પણ વધારો કર્યો છે. એલપીજી ગેસના ભાવ રૂ. 50 સુધી વધારવામાં આવ્યા હોવાનું કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું છે. સબસિડી વાળા અને સબસિડી વગરના તમામ એલપીજી ગેસ સિલિન્ડર પર નવા ભાવો આવતીકાલે 8 એપ્રિલ, 2025થી લાગુ થશે.

આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહી છે. 7 વર્ષ પછી તાહિરાને ફરી એકવાર બ્રેસ્ટ કેન્સર થયું છે.