શહેરના સિંધુ ભવન રોડ પર એક બિલ્ડિંગના બાંધકામ દરમિયાન ગેરકાયદેસર રીતે કાફા કેફે શરૂ કરી દેવામાં આવતા કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. અગાઉ બાંધકામની અધિકૃતતાના પુરાવા રજૂ કરવા માટે નોટિસ આપી હતી. પરંતુ પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હોવાથી હવે કોર્પોરેશન દ્વારા ફરી નોટિસ આપી એક દિવસમાં વપરાશ બંધ કરવા માટે આદેશ કર્યો છે. આ ઉપરાંત આ બિલ્ડિંગ અંગે રેરામાં નોંધણી કરાવ્યા વ
