ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025માં પહેલી હેટ્રિક જોવા મળી છે. લીગની 49મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. જેમાં પંજાબના સ્પિનર યુઝવેન્દ્ર ચહલે હેટ્રિક લીધી હતી. ચહલે પંજાબ કિંગ્સ માટે 19મી ઓવર ફેંકી હતી. આ ઓવરમાં તેણે હેટ્રિકની સાથે 4 વિકેટ પણ લીધી. આ ચહલની IPLમાં બીજી હેટ્રિક છે. અગાઉ IPL 2022માં ચહલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે સતત 3 વિકેટ લીધી હતી. ચહલ તે સમયે રાજસ્થાન રોયલ
