Share This on
કાળઝાળ ગરમી, પ્રદૂષિત પાણી અને બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોના કારણે શહેરમાં કોલેરા, ઝાડાઊલટી, ટાઇફોઇડ અને કમળાનો રોગચાળો વકરી ગયો છે. તેમાંય જ્યાં અવારનવાર કોલેરાના કેસ નોંધાયા કરે છે તેવા વિસ્તારોમાં વધુ ૧૩ લોકો કોલેરાનો ભોગ બન્યાં હોવાનુ સત્તાવાર રીતે સ્વીકારવામાં આવ્યુ છે.

સમગ્ર રાજ્યમાં હવામાં ભેજનું પ્રમાણ સતત વધી રહ્યું છે. બીજી તરફ તાપમાનનો પારો પણ ઉચકાઇ રહ્યો છે. આમ ગરમી અને અસહ્ય બફારાથી લોકો બેહાલ બન્યા છે. સોમવારે અમદાવાદનું તાપમાન વધી 39.7 ડિગ્રી પર પહોંચી જતા લોકો ગરમી-બફારાથી અકળાઇ ઉઠ્યા હતા. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં સિસ્ટમ સર્જાઇ રહી છે, તે વાવાઝોડામાં પરાવર્તીત થાય તેવી શક્યતા છે. આ સિસ્ટમને કારણે રાજ્યના વિ

મદાવાદ શહેરની ઓળખ સમાન સાબરમતી નદીને બુધવારથી સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. સાબરમતી નદી પર વાસણા બેરેજના દરવાજાના રિપેરિંગ અને ઉપરવાસમાં માટીના રેમ્પની કામગીરી 5 જૂન સુધી હાથ ધરવામાં આવનાર છે. જેના માટે થઈને રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા સાબરમતી નદી ખાલી થઈ હોવાથી નદીને તબક્કાવાર સફાઈ કરવાની હોવાથી સુભાષબ્રિજથી લઈને ગાંધીઆશ્રમ વચ્ચેના ભાગમાં કરાશે. નદીમાં રહેલો કચરો

અમેરિકન સરકારે યુએસ હેલ્થ વિભાગને પ્રિસ્ક્રિપ્શન ડ્રગ્સના નવા ભાવ ઘટાડવાનો આદેશ કર્યો છે તેને કારણે સ્થાનિક જેનરિક ફાર્મા ઈન્ડસ્ટ્રી પર કોઈ અસર થશે નહીં તેમ નિષ્ણાતોએ કહ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્રએ યુએસ હેલ્થ વિભાગને 30 દિવસમાં પ્રિસ્ક્રિપ્શન દવાઓના નવા ભાવ નક્કી કરવાનો આદેશ કર્યો છે. તેને કારણે અમેરિકા ખાતે નિકાસ કરતી ફાર્મા કંપનીઓ પર અસર થશે તેવા અહેવાલો હતા.

ધોરણ 12 સીબીએસસી નું પરિણામ જાહેર ગુજરાતનું 92.96 ટકા પરિણામ

સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાની આફત જારી,જામજોધપુર 5, કલ્યાણપુરમાં 3 ઇંચ વરસાદ કચ્છ, રાજકોટ, અમરેલી, પોરબંદરમાં ધોધમાર ઝાપટા : ભિલોડા અને ઊંઝા પંથકમાં વરસાદ

કલબમાં યોજાયેલી ડાન્સ પાર્ટીના રંગમાં પોલીસે ભંગ પાડ્યો. પોલીસે રેડ પાડીને જાણીતા પ્રોફેશનો સાથે જોડાયેલા 9 લોકો ઝડપી પાડ્યા છે. પોલીસને બાતમી મળી હતી કે ડાન્સ પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલતી હતી. બોપલ પોલીસે પોશ ગાડીઓ સાથે તમામ પીધેલાઓની ધરપકડ કરી છે.

ઘણી વખત પોલીસ તપાસમાં શહેર અને ગ્રામ્યના હદ વિસ્તાર અંગે મૂંઝવણ સર્જાતી હોય છે. તાજેતરમાં આ બાબતને લઇને સોશિયલ મીડિયા પર વિવાદ પણ સર્જાયો હતો. બોપલ વકીલ બ્રિજ વિસ્તારમાં અકસ્માત કે ટ્રાફિક જામ બાબતે અનેક વાર હદનો ગૂંચવાડો ઉભો થાય છે. તાજેતરમાં ટ્રાફિક જામને લઇને સોશિયલ મીડિયા પર ગ્રામ્ય અને ટ્રાફિક પોલીસે કાર્યવાહીનો ભાર એકબીજા પર ઢોળ્યો હતો. આ પ્રકારની ઘટનાઓ ન બને અને પોલીસ ત

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
Share This on
દિલજિત ના મહારાજ લુકે' દિલ જીત્યા