Share This on
મધ્યપ્રદેશ: શિવપુરીના ખાનિયાધના પોલીસ સ્ટેશન નજીક માતા ટીલા ડેમમાં શ્રદ્ધાળુઓને લઈ જતી હોડી પલટી ગઈ. શિવપુરીના પોલીસ અધ્યક્ષ અમન સિંહ રાઠોડે જણાવ્યું હતું કે, ત્રણ મહિલાઓ સહિત સાત લોકો ગુમ છે. આઠ લોકો સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરાયા છે. તેઓ સિદ્ધ બાબા મંદિર જઈ રહ્યા હતા. શોધ અને બચાવ કામગીરી ચાલુ છે.

અમેરિકન સ્પેસ એજન્સી નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર 9 મહિના પછી પૃથ્વી પર પાછા ફર્યા છે. તેમણે બુધવારે વહેલી સવારે ફ્લોરિડાના કિનારે સફળ લેન્ડિંગ કર્યું.

સુનિતા વિલિયમ્સની સુરક્ષિત વાપસી પર રક્ષામંત્રી રાજનાથ સિંહના અભિનંદન

સ્ટુપિડ! સ્ટુપિડ! સ્ટુપિડ!' રિષભ પંતે સુનીલ ગાવસ્કરની નકલ કરી

અમદાવાદ: શહેરમાં દુર્ઘટના રોકવા ફાયર NOC ન હોય તેવી બિલ્ડિંગને સીલ મારવાની ઝુંબેશ હાથ ધરાશે

1861 MLA સામે કેસ, 1205 સામે હત્યા સહિતના ગુના

દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સનને મળ્યા.

તમારા મિત્રોને શેર કરવું ભૂલશો નહીં,
તમારા મિત્રોને શેર કરવું ભૂલશો નહીં,
Share This on
અમદાવાદ: સાબરમતી રિવર ફ્રન્ટ પર ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન તથા સ્પોર્ટસ અથોરિટી ઓફ ઇન્ડિયાના સહયોગથી સન્ડે ઓન સાયકલ અંતર્ગત એક ઈવેન્ટ યોજાઈ હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે યુવા તેમજ રમત ગમત વિભાગના કેન્દ્ર કક્ષાના મંત્રી ડો. મનસુખ માંડવિયા હાજર રહ્યા હતા. રિવરફ્રન્ટ ખાતે 650થી વધુ લોકો સાયકલ ચલાવવા જોડાયાં હતાં.

આવો અદભૂત મજાક,
આવો અદભૂત મજાક,