રામભક્ત હનુમાનજીના જન્મોત્સવની ઉજવણી દેશ અને દુનિયાભરમાં કરવામાં આવશે ત્યારે અમદાવાદના જાણીતા કેમ્પ હનુમાન મંદિર દ્વારા ઇકો ફ્રેન્ડલી રીતે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવાની જાહેરાત કરાઈ છે. શોભાયાત્રામાં મોટા ટેબ્લો કે બેનરો લગાવવામાં આવશે નહીં જ્યારે ડીજે વગાડીને ધ્વનિ પ્રદૂષણ પણ કરાશે નહીં. આ ઉપરાંત પણ ઘણા સુધારા કરવાની જાહેરાત કરવામાં આવી છે. પ્રસાદ વિતરણ વખતે પણ કોઇ ભી
