અમેરિકાએ ટેરિફને મુલત્ત્વી રાખ્યા બાદ યુરોપીયન યુનિયને પણ એ દિશામાં પગલાં ભરતા વૈશ્વિક સ્તરે ટ્રેડ વોર 3 મહિના માટે હળવું થવાની આશાએ વૈશ્વિક સોનું ફરી 3100 ડોલરની સપાટીને કુદાવી ગયું હતું તો સ્થાનિકમાં એક એપ્રિલ પછી ફરી રૂ.94,000ની રેકોર્ડ સપાટીને સ્પર્શ્યું હતું. સોનું આગલા દિવસ સામે રૂ.1,600 ઊંચકાયું હતું તો ચાંદી રૂ.2,000 વધી રૂ.93,000ના સ્તરે પહોંચ્યું હતું. ડોલર ઇન્ડેક્સ અને અમેરિકામાં બે
