પહેલગામ હુમલા પછી જમ્મુ-કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર સોમવારે બોલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ભાવુક થઈ ગયા હતા. ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, મારી પાસે આ ઘટના પર માફી માંગવા માટે શબ્દો નથી. રાજ્યના મુખ્યમંત્રી અને પ્રવાસન મંત્રી હોવાને લીધે મેં એ પ્રવાસીઓને કાશ્મીર આવવાનું આમંત્રણ આપ્યું હતું. પરંતુ હું તેમને સલામત રીતે પરત મોકલી શક્યો નહીં. આ હુમલાએ