અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સ્પ્રિંગ્સ શહેરમાં ફર્ટિલિટી ક્લિનિક બહાર ભયંકર બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ ઘટનામાં 1 વ્યક્તિનું મોત અને 4 વ્યક્તિ ઘાયલ થયા. બોમ્બ વિસ્ફોટથી ક્લિનિકને નુકસાન થયું છે. અમેરિકાની તપાસ એજન્સી FBI આ ઘટનાને જાણી જોઇને કરાયેલું આતંકવાદી કૃત્ય ગણાવ્યું છે. એફબીઆઈ લોસ એન્જલ્સ હેડક્વાર્ટરના વડા અકીલ ડેવિસે કહ્યું કે, ક્લિનિકને જાણી જોઇને ટાર્ગેટ કરવામાં આવ્
