હવે ટ્રાફિક નિયમો તોડવા બદલ ફક્ત ફોટાના આધારે નહીં પરંતુ વિડીઓ પુરાવાના આધારે ચલણ આપવામાં આવશે. કેન્દ્ર સરકારે એક નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) બહાર પાડી છે, જે હેઠળ ઓટોમેટિક કેમેરા દ્વારા ટ્રાફિક નિયમોનું નિરીક્ષણ કરવામાં આવશે. આ SOP રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય દ્વારા સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાઈ હતી. સુપ્રીમ કોર્ટના 23 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ બ
