પ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુએ આતંકી હુમલાને પગલે કાશ્મીરની કથાને સ્થગિત કરી શ્રીનગર પછી પહેલગામમાં કથાનું આયોજન હતું, કથામાં સામેલ થયેલું ભાવનગરનું ગ્રુપ મંગળવારે પહેલગાવમાં આતંકી હુમલાનો ભોગ બન્યું હતું
Nitesh Yadav
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
ફરી રાજ્યમાં ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે. આજથી ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે અને તાપમાનનો પારો ફરી કેટલીક જગ્યાએ 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. 24મી તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાને કારણે ડિસકમ્ફર્ટની સ્થિતિ રહેવાની શક્યતા છે.
Nitesh Yadav
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
લગભગ આઠ દસ વર્ષ પહેલા અમદાવાદના તમામ કોમર્શિયલ કોમ્પલેક્સમાં કોલસેન્ટરો ધમધમતા હતા. વિદેશી (ખાસ કરીને અમેરિકા) નાગરિકોને છેતરીને તેમની પાસેથી નાણાં પડાવવામાં આવતા હતા. અમદાવાદમાં પોલીસનું દબાણ વધતાં કોલસેન્ટના સંચાલકો હાલ ચંડીગઢ શિફ્ટ થઇ ગયા છે પરંતુ આ દૂષણ તો ચાલુ જ છે. હવે અમેરિકામાં બેઠેલા આ કૌભાંડના સાગરિતો કામધંધાની શોધમાં અમેરિકામાં પહોંચેલા યુવકોને ટાર્ગેટ કરી રહ્ય
Nitesh Yadav
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં લાકડાની મોટરવાળી હોડીમાં આગ લાગી. જેને પગલે કોંગો નદીમાં હોડી પલટી ગઈ, જેમાં ૧૪૮ લોકો મોત થયાં છે
Nitesh Yadav
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
કમિટી પાસે ફી મંજૂર કરાવ્યા વગર જ શાળાના કેમ્પસમાં ચાલતી પ્રિ-સ્કૂલોના મુદ્દે વધુ બે સ્કૂલને ફી કમિટી (FRC)એ તેડું મોકલ્યું છે. શહેરના નવા વાડજની સ્વસ્તિક અને થલતેજની સત્વ વિકાસ સ્કૂલમાં પ્રિ-પ્રાયમરી સેક્શન ચાલતું હોવા છતાં તેની ફી કમિટી સમક્ષ મંજૂર કરાવવામાં આવી ન હતી અને પોતાની રીતે ફી વસૂલવામાં આવતી હોવાનું FRCના ધ્યાને આવ્યું હતું. જેથી આ બંને સ્કૂલને નોટિસ આપી તમામ પુરાવા સા
Nitesh Yadav
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
ભાવનગરથી આવેલાં મિત્રો નદીમાં ડૂબતા સ્થાનિક અલતાફ મીર અને કાયાભા આશિષ દ્વારા તેમને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેમને સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ ભાવનગરના ભાગ્યરાજસિંહ જાડેજા ઉંમર 18 અને સાવન મકવાણા ઉંમર 17 દ્વારકા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
Nitesh Yadav
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
આજનો દિવસ તેના ત્યાગને યાદ કરવાનો છે
Nitesh Yadav
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
હવે ટ્રાફિક નિયમો તોડવા બદલ ફક્ત ફોટાના આધારે નહીં પરંતુ વિડીઓ પુરાવાના આધારે ચલણ આપવામાં આવશે. કેન્દ્ર સરકારે એક નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) બહાર પાડી છે, જે હેઠળ ઓટોમેટિક કેમેરા દ્વારા ટ્રાફિક નિયમોનું નિરીક્ષણ કરવામાં આવશે. આ SOP રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય દ્વારા સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાઈ હતી. સુપ્રીમ કોર્ટના 23 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ બ
Nitesh Yadav
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
બેઇજિંગ: ચીનમાં ભારે પવન સાથે રેતીનું તોફાન આવતાં બેઇજિંગમાં સેંકડો ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. વાવાઝોડાએ ચીનની રાજધાનીમાં તબાહી મચાવતાં સેંકડો વૃક્ષો ધરાશાયી થયા હતા. જેની નીચે અનેક કાર કચડાઈ હતી અને જૂના ઘરોને નુકસાન પહોંચ્યું હતું. જાનહાનિ ન થાય તે માટે લોકો માટે પબ્લિક પાર્ક્સ પણ બંધ કરવામાં આવ્યા હતા. બેઇજિંગના બે મોટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, બેઇજિંગ કેપિટલ અને ડેક્સિંગે શ