Share This on
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું, કાશ્મીરથી ખૂબ જ ચિંતાજનક સમાચાર આવ્યા છે. આતંકવાદ સામે અમેરિકા ભારતની સાથે મજબૂતીથી ઉભું છે. અમે માર્યા ગયેલા લોકોના આત્માની શાંતિ અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રધાનમંત્રી મોદી અને ભારતના અવિશ્વસનીય લોકોને અમારું સંપૂર્ણ સમર્થન અને ઊંડી સહાનુભૂતિ છે. અમારી સંવેદનાઓ તમારા બધા સાથે છે!

યુપીએસસી દ્વારા લેવામાં આવેલા ફાઇનલ ઇન્ટરવ્યૂ બાદ આજે પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાંથી કુલ 26 ઉમેદવારો પર્સનલ ઇન્ટરવ્યૂ પાસ કરવામાં સફળ રહ્યા છે. જે પૈકી ટોપ 30માં બે વિદ્યાર્થિની હર્ષિતા ગોયલ ઓલ ઇન્ડિયામાં 2જા ક્રમે અને માર્ગી શાહ 4 ક્રમે અને સ્મિત પંચાલે 30માં ક્રમે સ્થાન મેળવ્યું છે.

પ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુએ આતંકી હુમલાને પગલે કાશ્મીરની કથાને સ્થગિત કરી શ્રીનગર પછી પહેલગામમાં કથાનું આયોજન હતું, કથામાં સામેલ થયેલું ભાવનગરનું ગ્રુપ મંગળવારે પહેલગાવમાં આતંકી હુમલાનો ભોગ બન્યું હતું

ફરી રાજ્યમાં ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે. આજથી ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે અને તાપમાનનો પારો ફરી કેટલીક જગ્યાએ 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. 24મી તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાને કારણે ડિસકમ્ફર્ટની સ્થિતિ રહેવાની શક્યતા છે.

લગભગ આઠ દસ વર્ષ પહેલા અમદાવાદના તમામ કોમર્શિયલ કોમ્પલેક્સમાં કોલસેન્ટરો ધમધમતા હતા. વિદેશી (ખાસ કરીને અમેરિકા) નાગરિકોને છેતરીને તેમની પાસેથી નાણાં પડાવવામાં આવતા હતા. અમદાવાદમાં પોલીસનું દબાણ વધતાં કોલસેન્ટના સંચાલકો હાલ ચંડીગઢ શિફ્ટ થઇ ગયા છે પરંતુ આ દૂષણ તો ચાલુ જ છે. હવે અમેરિકામાં બેઠેલા આ કૌભાંડના સાગરિતો કામધંધાની શોધમાં અમેરિકામાં પહોંચેલા યુવકોને ટાર્ગેટ કરી રહ્ય

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં લાકડાની મોટરવાળી હોડીમાં આગ લાગી. જેને પગલે કોંગો નદીમાં હોડી પલટી ગઈ, જેમાં ૧૪૮ લોકો મોત થયાં છે

કમિટી પાસે ફી મંજૂર કરાવ્યા વગર જ શાળાના કેમ્પસમાં ચાલતી પ્રિ-સ્કૂલોના મુદ્દે વધુ બે સ્કૂલને ફી કમિટી (FRC)એ તેડું મોકલ્યું છે. શહેરના નવા વાડજની સ્વસ્તિક અને થલતેજની સત્વ વિકાસ સ્કૂલમાં પ્રિ-પ્રાયમરી સેક્શન ચાલતું હોવા છતાં તેની ફી કમિટી સમક્ષ મંજૂર કરાવવામાં આવી ન હતી અને પોતાની રીતે ફી વસૂલવામાં આવતી હોવાનું FRCના ધ્યાને આવ્યું હતું. જેથી આ બંને સ્કૂલને નોટિસ આપી તમામ પુરાવા સા

ભાવનગરથી આવેલાં મિત્રો નદીમાં ડૂબતા સ્થાનિક અલતાફ મીર અને કાયાભા આશિષ દ્વારા તેમને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેમને સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ ભાવનગરના ભાગ્યરાજસિંહ જાડેજા ઉંમર 18 અને સાવન મકવાણા ઉંમર 17 દ્વારકા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આજનો દિવસ તેના ત્યાગને યાદ કરવાનો છે
આજનો દિવસ તેના ત્યાગને યાદ કરવાનો છે
Share This on
હવે ટ્રાફિક નિયમો તોડવા બદલ ફક્ત ફોટાના આધારે નહીં પરંતુ વિડીઓ પુરાવાના આધારે ચલણ આપવામાં આવશે. કેન્દ્ર સરકારે એક નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) બહાર પાડી છે, જે હેઠળ ઓટોમેટિક કેમેરા દ્વારા ટ્રાફિક નિયમોનું નિરીક્ષણ કરવામાં આવશે. આ SOP રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય દ્વારા સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાઈ હતી. સુપ્રીમ કોર્ટના 23 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ બ