મોડાસા: ધનસુરા તાલુકાના શિકા ગામના ઉન્મેશકુમાર પટેલે વિજ્ઞાનના શિક્ષક તરીકેની ભૂમિકા ઉપરાંત ખેતીના ક્ષેત્રમાં પણ નવીનતા અને હિંમતનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઉન્મેશકુમાર પટેલે આધુનિક ખેતીની પદ્ધતિઓ અને વૈજ્ઞાનિક અભિગમ સાથે જોડી 35 જાતની કેરીના પ્લાન્ટ ઉગાડીને ખેતીના ક્ષેત્રમાં એક અનોખું સ્થાન હાંસલ કર્યું છે. તેમણે પોતાના ખેતરમાં 35 જાતની કેરીના છોડ ઉગાડ્યા, જેમાં ગુજરાતન
