પાકિસ્તાન પરની એરસ્ટ્રાઇક દરમિયાન બાળકીનો જન્મ થયો, પરિવારે 'સિંદૂર' નામ રાખ્યું કટિહારમાંથી એક સુંદર તસવીર સામે આવી છે. અહીં, ભારતની પાકિસ્તાન પરની કાર્યવાહીની પ્રશંસા કરતા એક દંપતીએ તેમની નવજાત પુત્રીનું નામ સિંદૂર રાખ્યું છે.
Nitesh Yadav
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
We Will Blast Your Studium' અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકીભર્યો મેઇલ આવ્યો. એક તરફ આઈપીએલની મહત્વની મેચ આગામી સમયમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર છે, ત્યારે આ સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઇલ GCAને મળ્યો છે. જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. અમદાવાદ પોલીસને આ અંગેની જાણ કરતા ઉચ્ચ અધિકારીઓની ટીમ અ
મધ્યપ્રદેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા અપાવવાના પ્રયાસો સફળ રહ્યા છે.મધ્યપ્રદેશ પ્રવાસન બોર્ડની પહેલ પર સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન (યુનેસ્કો)ની નોડલ એજન્સી, સંગીત નાટક એકેડેમીએ મધ્યપ્રદેશના ત્રણ વારસાઓને અમૂર્ત સાંસ્કૃતિક વારસાની રાષ્ટ્રીય યાદીમાં સામેલ કર્યા છે.જેમાં નર્મદા પરિક્રમાનો પણ સમાવે
Nitesh Yadav
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
મોડાસા: ધનસુરા તાલુકાના શિકા ગામના ઉન્મેશકુમાર પટેલે વિજ્ઞાનના શિક્ષક તરીકેની ભૂમિકા ઉપરાંત ખેતીના ક્ષેત્રમાં પણ નવીનતા અને હિંમતનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઉન્મેશકુમાર પટેલે આધુનિક ખેતીની પદ્ધતિઓ અને વૈજ્ઞાનિક અભિગમ સાથે જોડી 35 જાતની કેરીના પ્લાન્ટ ઉગાડીને ખેતીના ક્ષેત્રમાં એક અનોખું સ્થાન હાંસલ કર્યું છે. તેમણે પોતાના ખેતરમાં 35 જાતની કેરીના છોડ ઉગાડ્યા, જેમાં ગુજરાતન
Nitesh Yadav
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
આત્મહત્યા માટે ઉશ્કેરણી સંબંધિત એક મહત્વપૂર્ણ અરજી પર પોતાનો ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોઈ વ્યક્તિને નપુંસક કહેવું, ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 306 હેઠળ આત્મહત્યા માટે ઉશ્કેરણીનો ગુનો બનતો નથી. કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, આરોપી દ્વારા કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી મૃતકના આત્મહત્યાના એક મહિના પહેલા કરવામાં આવી હતી. આ દરમિયાન તેમની વચ્ચે કોઈ સીધો સંપર્ક નહોતો.
Nitesh Yadav
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
અગિયાર મહિના બાદ દૂધના ભાવમાં કરાયો વધારો વર્ષ 2024ના જૂન મહિનામાં દૂધના ભાવમાં વધારો કરાયો હતો. અમુલ ગોલ્ડ (500 ML)- રૂ. 33થી વધીને રૂ.34 અમુલ શક્તિ (500 ML)- રૂ.30ને બદલે રૂ.31 1 લીટર અમુલ ટી-સ્પેશિયલ પાઉચ હવે રૂ.63 ભેંસનું દૂધ (500 ML)- રૂ.36ને બદલે રૂ.37
Nitesh Yadav
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
શહેરના દક્ષિણ વિસ્તારમાં શાહઆલમ અને ઇસનપુરની હદ નજીક આવેલા વિશાળ ચંડોળા તળાવમાં ઝૂંપડા અને દુકાનો સહિતના દબાણો તોડી પાડવાના ઉપરથી આવેલા આદેશને પગલે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગેલા મ્યુનિ. એસ્ટેટ ખાતાએ જંગી પોલીસ બંદોબસ્ત સાથે કુખ્યાત લલ્લા બિહારીનું ગેરકાયદે ફાર્મ હાઉસ અને ૨૦૦૦ જેટલાં કાચા-પાકા ઝૂપડાં-દુકાનો સહિતના દબાણો ઉપર બૂલડોઝર ફેરવી દીધું હતું. ચંડોળા તળાવ ખાતે દબા
Nitesh Yadav
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
વિપક્ષો શિક્ષણના ભગવાકરણના આક્ષેપો કરી રહ્યાં છે ત્યારે NCERTના ધો-7ના નવા પાઠ્યપુસ્તકોમાંથી મુઘલો અને દિલ્હી સલ્તનતના તમામ સંદર્ભો કાઢી નાંખી કાઢીને ભારતીય રાજવંશો અંગેના ચેપ્ટરનો ઉમેરો કરાયો છે. તેમાં મહાકુંભ તથા મેક ઇન ઇન્ડિયા, બેટી બચાવો, બેટી પઢાઓ જેવી સરકારી પહેલોનો સમાવેશ કરાયો છે.
Nitesh Yadav
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
મહાઠગ સુકેશ ચંદ્રશેખર લાંબા સમયથી જેલવાસમાં હોવા છતાં સતત ચર્ચામાં રહે છે. સુકેશની ધરપકડ બાદ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝ સાથેની નિકટતાએ ચકચાર જગાવી હતી. રૂ. 200 કરોડનું કૌભાંડ આચરવાનો આરોપ સુકેશ પર લાગી રહ્યો છે. સુકેશના કારણે 2021ના વર્ષથી જેકલીનને કોર્ટ અને તપાસ એજન્સીઓના ધક્કા ખાવા પડે છે. સુકેશના જીવન આધારિત ડોક્યુ સિરીઝ બનાવવાની તજવીજે જેકલીનની ચિંતા વધારી દીધી છે.