આર્મી ફેમિલીમાં ઉછેરની સાથે વ્યક્તિમાં ચપળતા, શિસ્ત અને દેશભક્તિની લાગણીનું સિંચન થાય છે. સામાન્ય પરિવાર અને ફૌજી પરિવારના વાતારવરણનો આ ફરક વ્યક્તિમાં આજીવન જોવા મળે છે. બોલિવૂડની કેટલીક લોકપ્રિય એક્ટ્રેસનો જન્મ ભારતીય સૈન્ય પરિવારમાં થયેલો છે. આ ફૌજી કિડ્સને પોતાના પરિવાર અને દેશ માટે ગૌરવ હોવાનું સ્વાભાવિક છે. આ સાથે તેમના કામમાં નિષ્ઠા અને દૃઢતા જોવા મળે છે. સુષ્મિતા સેન
