ગુજરાત સહિત દેશભરમાં કોરાનાકાળના વર્ષ 2020થી 2021 સુધીમાં થયેલા મૃત્યુ ઉપર સતત વિવાદ થતો રહ્યો છે પરંતુ હવે ભારત સરકારનો એક અહેવાલ જાહેર થયો છે. જેમાં દર્શાવાયેલા આંકડાઓએ સૌને ચોંકાવી દીધા છે. આ અહેવાલ મુજબ, ગુજરાતમાં કોરોનાના વર્ષ 2021માં કુલ 7,25,537 જણાનાં મોત થયાં હતા. જ્યારે વર્ષ 2020માં કુલ 5,23,892 લોકોનાં મોત થયા હતા. જે સાબિત કરે છે કે, ગુજરાતમાં વર્ષ 20020ની સરખામણીએ વર્ષ 2021માં (7,25,537-5,23,892) 2,01,645 જેટલા
