Share This on
અમદાવાદનું ખાણી-પીણી બજાર માણેકચોક છેલ્લાં એક મહિનાથી બંધ હતું. અમદાવાદીઓનું સૌથી મનપસંદ સ્થળ હવે સોમવાર (7 એપ્રિલ)થી ફરી શરૂ થઈ જશે. હવે ફરીથી ખાવાના શોખીન લોકો અમદાવાદના માણેકચોકની ભાજીપાંવ, દોસા, પીઝા, ભેળ, આઈસ્ક્રીમ, કે સેન્ડવીચ સહિતની ચીજવસ્તુઓની મજા માણી શકશે.

સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે મેલડી માતાજીના દર્શન કરીને પરત ફરતી વખતે ક્રેટા કાર કેનાલમાં ખાબકી ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી કેનાલમા ખાબકતા ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો, બેનો બચાવ મૃતકોની ઓળખ કનુભાઇ દેસાઇ, વિશાલ દેસાઇ અને દર્શન દેસાઇ (તમામ રહે.ઝુંડાલગામ,ગાંધીનગર) તરીકે થઈ

ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ કમરની ઇજાને કારણે 2025ની ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને હર્ષિત રાણાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

AI સમિટમાં ભાગ લેવા ફ્રાંસ પહોંચેલા PM નરેન્દ્ર મોદીનું પેરિસમાં ભારતીય સમુદાયના લોકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જુઓ તસવીરો...
Share This on
ફક્ત લૂક નહીં, પણ શ્રેષ્ઠતાની વ્યાખ્યા!'
Share This on
ગ્રીસની પેનેલોપ અને ભારતના સિદ્ધાર્થ શિવ ખન્ના પ્રયાગરાજ મહાકુંભમાં લગ્ન કર્યા. બંનેએ હિન્દુ રીતરિવાજ મુજબ સાત ફેરા લીધા. સાધુઓ અને સંતો લગ્નના મહેમાન બન્યા અને જુના અખાડાના મહામંડલેશ્વર યતીન્દ્રાનંદ ગિરીએ કન્યાદાન કર્યું હતું.

સરકારે વિલંબિત આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બરથી વધારીને 15 જાન્યુઆરી કરી હતી. તમે લેટ ફી સાથે આજે ITR ભરી શકો છો.

અમરેલીમાં લેટરકાંડનો વિવાદ વકર્યો છે. પાટીદાર સમાજની યુવતીની ગેરકાયદે ધરપકડ કરીને જાહેરમાં સરઘસ કાઢવાના વિરોધમાં શુક્રવારે ગુજરાત યુનિવર્સિટીના દરવાજા પાસે ગેખાવો યોજીવે વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધમાં પાટીદાર સમાજના નેતાઓ, સેનેટ સભ્યો અને હોદ્દેદારો જોડાયા હતા. આ ઘટનાની નિંદા કરીને નિર્દોષ દીકરીને ન્યાય આપવા માટે તાકીદે જવાબદાર સામે પગલાં લેવાની માંગણી કરવામાં આવી

ટેક્નોલોજીના નવતર તથ્યો વિશે જાણો!'
ટેક્નોલોજીના નવતર તથ્યો વિશે જાણો!'
Share This on
ક્રિસમસના પાવન તહેવાર પર આશીર્વાદ અને ખુશીઓની સુવાસ તમારા જીવનમાં ફેલાય.'