જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારત-પાકિસ્તાનની વચ્ચે ટકરાવ વધી ગયો છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરને લઈને રાજકારણ ગરમાઈ ગયું છે. મણિશંકર અય્યરે આ હુમલાને લઈને ભારત-પાકિસ્તાન વિભાજનનો ઉલ્લેખ કર્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અય્યરે નવી દિલ્હીમાં એક પુસ્તક વિમોચન સમારોહમાં કહ્યું હતું કે ‘‘શું 22મી એપ્રિલે બાયસનના હર્યાભર્યા પ્રવાસન સ્થળ પર થય
