Share This on
બાપુ
Share This on
નવરાત્રીનો આઠમો દિવસ માતા મહાગૌરીને સમર્પિત છે. માતાને ગુલાબી રંગ પસંદ હોવાથી ગુલાબી રંગના વસ્ત્રો પહેરી માતાજીની પૂજા કરવી જોઈએ.

દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જશે મુંબઈ

ઇન્સ્ટાગ્રામમાં આઉટેજ, આજે એટલે કે 8 ઓક્ટોબરે સવારે 11.15 વાગ્યે શરૂ થયું હતું. 70 ટકા યુઝર્સે લોગીન અંગે ફરિયાદ કરી છે, 16 ટકાએ સર્વરમાં ભૂલ છે અને 14 ટકાએ એપમાં સમસ્યા અંગે ફરિયાદ કરી છે.

ખુશી કપૂર નો શાનદાર અંદાજ
ખુશી કપૂર નો શાનદાર અંદાજ
Share This on
નવરાત્રિના પ્રથમ દિવસે માં દુર્ગાના શૈલપુત્રીના સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. માતા શૈલપુત્રીનો પ્રિય રંગ પીળો છે. આથી નવરાત્રિના પહેલા દિવસે પીળા રંગના કપડા પહેરવા શુભ માનવામાં આવે છે.

દેશ વિદેશ
દેશ વિદેશ
Share This on
મહિલાના વાયરલેસ ઇયરફોન્સ અચાનક ફાટ્યા, જેના કારણે તેણે કાયમી બહેરાશનો સામનો કરવો પડ્યો.

ભારતમાં એમપોક્સ સ્ટ્રેનનો પ્રથમ કેસ નોંધાયો છે, જેમાં કેરલના મલપ્પુરમ જિલ્લામાં 'ક્લેડ 1બી સ્ટ્રેન'ની પુષ્ટિ કરવામાં આવી છે. આ દર્દી તાજેતરમાં યુએઇથી પરત ફર્યો હતો

J&K: રિયાસીના ગુલાબગઢ વિસ્તારમાં તુકસાન પાસે ચૂંટણી ફરજમાં રોકાયેલા વાહનને અકસ્માત નડતાં 2 કર્મચારીના મોત થયા છે. જ્યારે એકને ઈજા થતાં સારવાર આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે ચૂંટણી ફરજમાં રોકાયેલી BSFની બસને પણ અકસ્માત નડ્યો હતો. જેમાં 4 જવાનોએ જીવ ગૂમાવ્યો હતો.