Share This on
સાબરકાંઠા:પાકમાં થયેલ નુકસાન અંગે ટૂંક સમયમાં વળતર અપાશે

અરવલ્લીમાં સરકારના વિકાસના દાવાને શરમાવતા દ્રશ્યો

બનાસકાંઠા : પાલનપુર માર્કેટયાર્ડમાં ચેરમેન પદ માટે ચૂંટણી યોજાઈ

અલ્લુ અર્જુનની 'પુષ્પા 2 - ધ રુલ' માટે દર્શકો ઉત્સાહિત છે, અને હવે તેને રિલીઝ થવા માટે માત્ર 50 દિવસ બાકી છે. 6 ડિસેમ્બરે રિલીઝ થનાર આ ફિલ્મના મેકર્સે ડિજીટલ અને સેટેલાઇટ રાઇટ્સ માટે 900 કરોડની ડીલ કરી છે,

સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં આસામ સમજૂતીને માન્યતા આપતી નાગરિકતા ધારાની કલમ 6Aને વાજબી ઠેરવી છે. આ કલમમાં 1971 પહેલા આવેલા બાંગ્લાદેશી શરણાર્થીઓને નાગરિકતા આપવાની જોગવાઈ છે.

મુંબઈ: એનસીપીના દિવંગત નેતા બાબા સિદ્દીકીના પુત્ર અને ધારાસભ્ય જીશાન સિદ્દીકી બુધવારે મુંબઈમાં પોલીસ કમિશનરની ઑફિસે પહોંચ્યા હતા.

કચ્છના ખાવડામાં વહેલી સવારે 3.54 વાગ્યે 4ની તીવ્રતાનો ભૂકંપીય આંચકો અનુભવાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 47 કિલોમીટર દૂર નોંધાયુ.

ગુજરાત રાજ્યના 4,087 ચો.કિમીના દરિયાઈ વિસ્તારમાં અંદાજે 680 ડોલ્ફિન નોંધાઈ છે, કચ્છથી ભાવનગર સુધીના દરિયાકિનારે ડોલ્ફિનનું અસ્તિત્વ નોંધાયું છે.

દિવાળીના પર્વને લઇ મુસાફરો અને યાત્રા કરવા ઇચ્છુક નાગરિકોને તકલીફ ન પડે એ હેતુથી રાજ્યના ST વિભાગ દ્વારા 8000 એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરાશે, જે અંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ટ્વિટ કરી માહિતી આપી હતી.

દિવાળી ભેટ કાર આપી
દિવાળી ભેટ  કાર આપી