કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે એક દિવસીય ગુજરાતની મુલાકાતે આવશે. સવારે 10 વાગે આણંદ ખાતે NDDB ડાયમંડ જ્યુબિલી કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. બપોર બાદ ગાંધીનગરના વિવિધ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત. ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ નું 2:30 વાગે ઉદ્ઘાટન કરાવશે.
