Share This on
કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ​​વાયનાડ લોકસભા પેટાચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે

આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો જન્મદિવસ : વડાપ્રધાન મોદી, ગુજરાત, મહારાષ્ટ્ર, UP સહીતના મુખ્યમંત્રીઓએ પાઠવી શુભેચ્છાઓ
Share This on
MEAના પ્રવક્તા રણધીર જયસ્વાલે ટ્વીટ કરી જણાવ્યું કે, 'PM નરેન્દ્ર મોદી રશિયાના હેરિટેજ સિટી કાઝાનમાં ઉતર્યા. જ્યાં તાટારસ્તાન રિપબ્લિકના વડા રૂસ્તમ મિન્નીખાનોવ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.'
Share This on
AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલે બાબા ભૈરો મંદિરમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા.
Share This on
માધવી બુચસામે થયેલા આક્ષેપો બાદ ઉચ્ચકક્ષાની તપાસ કરાઈ હતી, તપાસપંચના રિપોર્ટમાં કોઈ પુરાવા નહીં હોવાનો ઉલ્લેખ, માધવી બુચને ક્લીન ચીટ મળી જતા હવે બાકી રહેતો ચાર માસનો કાર્યકાળ પૂર્ણ કરી શકશે

જરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 69 તાલુકામાં વરસાદ પડ્યો છે. અનેક તાલુકાઓમાં ગાજવીજ અને કડાકા - ભડાકા સાથે વરસાદ પડ્યો.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે એક દિવસીય ગુજરાતની મુલાકાતે આવશે. સવારે 10 વાગે આણંદ ખાતે NDDB ડાયમંડ જ્યુબિલી કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. બપોર બાદ ગાંધીનગરના વિવિધ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત. ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ નું 2:30 વાગે ઉદ્ઘાટન કરાવશે.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ બાદ હવે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને વસ્તીને લઈને મોટી વાત કહી છે. એમકે સ્ટાલિને એક કાર્યક્રમમાં કહ્યું હતું કે હવે નવદંપતીઓ16 બાળકોનો સમય આવી ગયો છે.

દિવાળી ભેટ
દિવાળી ભેટ
Share This on
કેજરીવાલ નું જનસંપર્ક અભિયાન
કેજરીવાલ નું જનસંપર્ક અભિયાન