અમદાવાદ શહેરમાં સૌથી વધુ લોકો ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે. જેને લઇને ટ્રાફિક વિભાગ દ્વારા CCTV, સ્પીડ ગન, ડેશકેમ થકી લોકોના ચલણ જનરેટ કરાય છે. પોલીસ ઓનલાઇન અને ફિઝિકલ ચલણથી દંડ વસૂલે છે. અત્યાર સુધી પોલીસે 100 કરોડથી વધુનો દંડ લોકોને ફટકાર્યો છે
Aapdu Gujarat
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
સાપ વિષે જાણો
Aapdu Gujarat
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
ગુરુવારે જાહેર કરેલા પરિણામમાં ગુજરાત યુનિવર્સિટીએ 71.76 ટકા સાથે 5 પ્લસ રેટિંગ મેળવીને સર્વોચ્ચ સ્થાન મેળવ્યું છે.
Aapdu Gujarat
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
ચિંતાજનક
Aapdu Gujarat
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
મારે રેહવું ભાડાના મકાન માં
Aapdu Gujarat
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
મોરબીથી BBA થઇને લોકો પાસે લિફ્ટ માગીને અમદાવાદ આવેલો ગૌરાંગ ગોસ્વામી BMW કારના શોરૂમ પાસેથી પોતે જ શોરૂમનો સિનિયર અધિકારી હોવાનું કહીને એક કાર લઇ ગયો હતો. તેને વ્યવસાય કરવો હતો, પરંતુ પરિવાર સપોર્ટ નહોતો કરતો માટે તે તેમને પોતામાં BMW લેવાની ક્ષમતા છે તેવું બતાવવા માટે કાર લઇને નીકળ્યો હતો
Aapdu Gujarat
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
સુરત: શહેરના સિંગણપોરના ડભોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ન્યૂ ત્રિવેણી સોસાયટીમાં રહેતાં પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડાનો કરુણ અંજામ આવ્યો છે. પતિએ પહેલા પત્નીની ધારિયા વડે હત્યા કરી અને બાદમાં પોતે આપઘાત કરી લીધો હતો. પોલીસે બંનેના મૃતદેહને કબજે કરીને આગળની તપાસ હાથ ધરી છે.
Aapdu Gujarat
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
અમદાવાદ: સિંધુભવન રોડ પર ગોટીલા ગાર્ડન પાસે રાત્રે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક કારચાલકને રોક્યો હતો. આ કારચાલક પોલીસનો કાફલો જોઇને જ સર્પાકાર રીતે ગાડી હંકારીને યુટર્ન લઇને ત્યાંથી નાસી ગયો હતો. આખરે બોડકદેવ પોલીસે ગુનો નોંધી શુક્રવારે આરોપીને ગોતામાંથી ઝડપી પાડ્યો હતો.