Share This on
ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચ્યા. તેણે સંગમમાં શ્રદ્ધાથી ડૂબકી લગાવી. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તેમની સાથે હતા. સીએમ યોગીએ પોતે ભૂતાન રાજા સાથે ડૂબકી મારતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તસવીરોમાં સીએમ યોગીની સાથે ભૂટાનના રાજા પણ સંપૂર્ણ રીતે ભગવા રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા.

ગુજરાતમાં HMP વાયરસનો વધુ એક કેસ અમદાવાદમાં 4 વર્ષનાં બાળકનો રિપોર્ટ પોઝિટિવ

સાળંગપુરધામ કષ્ટભંજન હનુમાનજીના દિવ્ય દર્શન કરો...

કાવાસાકી રોગ
કાવાસાકી રોગ
Share This on
અમદાવાદ શહેરમાં સૌથી વધુ લોકો ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે. જેને લઇને ટ્રાફિક વિભાગ દ્વારા CCTV, સ્પીડ ગન, ડેશકેમ થકી લોકોના ચલણ જનરેટ કરાય છે. પોલીસ ઓનલાઇન અને ફિઝિકલ ચલણથી દંડ વસૂલે છે. અત્યાર સુધી પોલીસે 100 કરોડથી વધુનો દંડ લોકોને ફટકાર્યો છે

સાપ વિષે જાણો
સાપ વિષે જાણો
Share This on
ગુરુવારે જાહેર કરેલા પરિણામમાં ગુજરાત યુનિવર્સિટીએ 71.76 ટકા સાથે 5 પ્લસ રેટિંગ મેળવીને સર્વોચ્ચ સ્થાન મેળવ્યું છે.

ચિંતાજનક
ચિંતાજનક
Share This on
મારે રેહવું ભાડાના મકાન માં
મારે રેહવું ભાડાના મકાન માં
Share This on
મોરબીથી BBA થઇને લોકો પાસે લિફ્ટ માગીને અમદાવાદ આવેલો ગૌરાંગ ગોસ્વામી BMW કારના શોરૂમ પાસેથી પોતે જ શોરૂમનો સિનિયર અધિકારી હોવાનું કહીને એક કાર લઇ ગયો હતો. તેને વ્યવસાય કરવો હતો, પરંતુ પરિવાર સપોર્ટ નહોતો કરતો માટે તે તેમને પોતામાં BMW લેવાની ક્ષમતા છે તેવું બતાવવા માટે કાર લઇને નીકળ્યો હતો