કામ પરથી થોડા દિવસનો બ્રેક લીઈને આલિયા ભટ્ટ રજાઓ માણવા થાઈલેન્ડ પહોંચી હતી. મુંબઈ પરત ફરતાની સાથે જ તેણીએ તેના ફેન્સ સાથે કેટલીક યાદગાર ક્ષણો શેર કરવી જરૂરી લાગી અને તેણે તેના બીચ લુકની કેટલીક સુંદર તસવીરો અપલોડ કરી દીધી.
Filmy Duniya
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
દિગ્ગજ ફિલ્મ નિર્માતા પ્રિતિશ નંદીનું નિધન થયું છે. તેઓ 73 વર્ષના હતા. તેમણે 8 જાન્યુઆરી 2025ની સાંજે મુંબઈમાં તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા.