અભિનેત્રી રાખી સાવંતે તેના પાકિસ્તાની પ્રેમી ડોડી ખાન સાથે લગ્ન વિશે વાત કરતા કહ્યું કે, 'મને લાગે છે કે, ભારત - પાકિસ્તાનના લોકો એકબીજા વિના ન રહી શકે, પાકિસ્તાનમાં મારા ઘણા ફેન્સ છે, ત્યાંના લોકો મને ખૂબ ગમે છે. હું ડોડી સાથે પાકિસ્તાનમાં ઇસ્લામિક રીત-રિવાજ મુજબ લગ્ન કરીશ, રિસેપ્શન ભારતમાં થશે અને અમે હનીમૂન માટે સ્વિટ્ઝર્લેન્ડ કે નેધરલેન્ડ જઈશું, પછી દુબઈમાં સેટલ થઈશું. અમારું