7 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન વીકમાં હર્ષવર્ધન રાણે અને માવરા હોકનેની ફિલ્મ સનમ તેરી કસમ થિયેટરોમાં રી-રિલીઝ થઈ હતી. આ ફિલ્મે રી-રિલીઝ દરમિયાન બોક્સ ઓફિસ લગભગ 40 કરોડની કમાણી કરી લીધી છે. જેની સાથે જ સનમ તેરી કસમે શોલે (13 કરોડ), યે જવાની હૈ દીવાની (26 કરોડ) અને તુમ્બાડ (38 કરોડ)ને પાછળ છોડી દીધી છે.
