ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા પોતાની બોલ્ડ અને ગ્લેમરસ સ્ટાઈલથી બોલિવૂડ અભિનેત્રીઓને પાછળ છોડી રહી છે. હાલમાં જ ધનશ્રીની કેટલીક તસવીરો સામે આવી છે જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.
મુંબઈના બાંદ્રા ટર્મિનસ પર નાસભાગની ઘટના બાદ પશ્ચિમ રેલવેએ જણાવ્યું કે, જો મુસાફરો પાસે સામાન તેમની સંબંધિત શ્રેણીની યાત્રા માટે સ્વીકાર્ય મર્યાદા કરતા વધુ હશે તો તેમને દંડ કરવામાં આવશે.