Share This on
IPL 2025ની બીજી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 44 રનથી હરાવ્યું છે. આજની મેચમાં રાજસ્થાન રોયલ્સની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ પાવરપ્લેમાં પાવર બેટિંગ કરવા માટે જાણીતી છે. ઓપનર અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે ટીમને જબરદસ્ત શરૂઆત અપાવી હતી અને ત્યાર બાદ ઈશાન કિશને પણ એવી જ તાબડતોબ બેટિંગ ચાલુ રાખી હતી.

M.S. Dhoni: CSKના સ્ટાર ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીએ IPL 2025ની પ્રથમ મેચ અગાઉ નિવૃત્તિની અટકળો અંગે મૌન તોડ્યું છે. તેણે કહ્યું છે કે, ‘હું જ્યાં સુધી ઇચ્છું ત્યાં સુધી સીએસકે માટે રમી શકું છું. તે મારી જ ફ્રેન્ચાઇઝી છે. જો હું વ્હીલચેર પર હોઈશ, તો પણ તેઓ મને ખેંચીને લઇ આવશે.’

23 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) વચ્ચે રમાનારી મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ છે. પરંતુ આ મેચ વરસાદના ઝપટે ચડે તેવી સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચેન્નાઈમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે, જે મેચને વિક્ષેપિત કરી શકે છે.

તમારા મિત્રોને શેર કરવું ભૂલશો નહીં,
તમારા મિત્રોને શેર કરવું ભૂલશો નહીં,
Share This on
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માટેની યાદી
Share This on
તમારા માટે ખાસ,
તમારા માટે ખાસ,
Share This on
બાંગ્લાદેશના સ્ટાર ક્રિકેટર સાકીબ અલ હસનને તેની શંકાસ્પદ બોલિંગ એકશનમાંથી હવે મુક્તિ મળી છે અને તે હવે વન-ડે ક્રિકેટમાં લેફ્ટ આર્મ બોલિંગ કરી શકશે. અગાઉ સાકીબ હસનની બોલિંગને શંકાસ્પદ ઠેરવવામાં આવી હતી જેને કારણે તેને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બોલિંગ કરતાં પ્રતિબંધિત કરી દેવાયો હતો. જોકે તેની બોલિંગની સમીક્ષા કરાયા બાદ હવે તેની પરનો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે.

જોયા વગર ન જશો
જોયા વગર ન જશો
Share This on
તમારા મિત્રોને શેર કરવું ભૂલશો નહીં
તમારા મિત્રોને શેર કરવું ભૂલશો નહીં
Share This on
કોરોના કાળમાં ક્રિકેટ મેચ દરમિયાન બોલ પર થૂંક (લાળ) લગાવવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો પરંતુ હવે ભારતીય ક્રિકેટ બોર્ડે આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ સાથે આ નિયમ હટાવી દેવાનો નિર્ણય લીધો છે. આમ કોવીડ19 મહામારી બાદ આ પ્રતિબંધ વિના યોજાનારી આઇપીએલ સૌ પ્રથમ મેજર ક્રિકેટ ટુર્નામેન્ટ બની જશે. ભારતીય ક્રિકેટ બોર્ડે આઇપીએલમાં ભાગ લેનારી તમામ ફ્રે