કે એલ રાહુલ તેની આઈપીએલ ટીમ દિલ્હી કેપિટલ્સમાં રવિવારે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચથી પુનરાગમન કરશે. કે એલ રાહુલ તાજેતરમાં જ દીકરીનો પિતા બન્યો હોવાથી તેણે લખનૌ સપુર જાયન્ટ્સ સામેની પ્રારંભિક મેચ ગુમાવી હતી. દિલ્હીએ આ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે એક વિકેટથી રોમાંચક જીત મેળવી હતી. અક્ષર પટેલના નેતૃત્વ હેઠળ દિલ્હીની ટીમ વિશાખાપટ્ટનમમાં આવતીકાલે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે જ