Share This on
તમારા માટે ખાસ:
તમારા માટે ખાસ:
Share This on
આવો અદભૂત મજાક,
આવો અદભૂત મજાક,
Share This on
આજે ગુજરાત સામે બેંગલોર વિજયની હેટ્રિકના ઇરાદાથી રમશે

LSG VS PBKS: હોમગ્રાઉન્ડ પર સિઝનની પ્રથમ સફળતા માટે લખનૌ આતુર

તમારા મિત્રોને શેર કરવું ભૂલશો નહીં,
તમારા મિત્રોને શેર કરવું ભૂલશો નહીં,
Share This on
તમારા માટે ખાસ
તમારા માટે ખાસ
Share This on
જોયા વગર ન જશો!
જોયા વગર ન જશો!
Share This on
હાર્દિક પંડ્યાના નેતૃત્વ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સ આવતીકાલે ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટકરાશે. મુંબઈની ટીમનો આ સિઝનમાં સળંગ બે મેચમાં પરાજય થયો હોવાથી હાર્દિક સમક્ષ પરાજયની હેટ્રિક ટાળવાનો પડકાર રહેશે. મુંબઈ તેના હોમગ્રાઉન્ડ વાનખેડેમાં મેચ રમશે જેને પગલે તે જીતનું ખાતું ખોલાવવા માટે ફેવરિટ રહેશે. સાંજે 7.30થી મુંબઈ અને કોલકાતા વચ્ચે મુકબાલાનો પ્રારંભ થશે.

ભારતીય ક્રિકેટ ટીમ 19 ઓક્ટોબરથી 8 નવેમ્બર વચ્ચે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે જેમાં ત્રણ વન-ડે અને પાંચ ટી20 મેચની સિરીઝ રમશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ માટે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વન-ડે અને ટી20 મેચની શ્રેણીનો કાર્યક્રમ રવિવારે જાહેર કર્યો હતો.

IPL 2025ની 11મી મેચમાં રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને સીઝનની પ્રથમ જીત નોંધાવી હતી. શ્રીલંકાના સ્પિનર ​​વાનિંદુ હસરંગા 35 રનમાં 4 વિકેટ લઈને CSK સામે ત્રીજો શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સ્પિનર ​​બન્યો છે. હસરંગા કરતાં શ્રેષ્ઠ પ્રદર્શન 2011માં હરભજન સિંહે (5/18) અને 2015માં બ્રેડ હોગે (4/29) કર્યું હતું.