હાલમાં કંગાળ ફોર્મમાં રમી રહેલો લેફ્ટ હેન્ડર યશસ્વી જયસ્વાલ ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈને બદલે ગોવા માટે રમવાના તેના નિર્ણયથી સમાચારમાં છે પરંતુ તે પોતે પણ ઇચ્છશે કે તેની ચર્ચા મેદાન પરના પ્રદર્શન માટે થાય અને તે માટે શનિવારે પંજાબ કિંગ્સ સામેની મેચ યોગ્ય પ્લેટફોર્મ બની રહેશે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે સાંજે 7.30 કલાકે પંજાબ કિંગ્સ અને રાજàª
