એપ્રિલ મહિનાને અંતે શ્રીલંકામાં યોજાનારી ત્રિકોણીય વન-ડે ક્રિકેટ સિરીઝમાં રમનારી ભારતીય વિમેન્સ ટીમની મંગળવારે જાહેરાત કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં ભારત, સાઉથ આફ્રિકા અને યજમાન શ્રીલંકા વચ્ચે વન-ડે રમાશે. ભારત તેની પ્રથમ મેચમાં 27મીએ કોલંબો ખાતે શ્રીલંકા સામે રમશે. આ સિરીઝ સાથે હરમનપ્રિત કૌર ટીમની સુકાની તરીકે પરત ફરી રહી છે. અગાઉ જાન્યુઆરીમાં આયર્લેન્ડ સામે રમેલી ભારત
