આઈપીએલ ટુર્નામેન્ટમાં લીગ મેચો અંતિમ તબક્કામાં પ્રવેશી છે ત્યારે લખનૌ સુપર જાયન્ટ્સ આવતીકાલે તેમના ઘરઆંગણે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. પંતના નેતૃત્વ હેઠળની લખનૌની ટીમને પ્લે ઓફની આશા જીવંત રાખવા માટે બાકીની ત્રણ લીગ મેચ ફરજિયાત જીતવી પડશે. જો લખનૌ આમ કરવામાં સફળ થશે તો તેના 16 પોઈન્ટ્સ થશે અને ત્યારબાદ અન્ય ટીમના પરિણામ તેમજ નેટ રનરેટ પર તેને મદાર રાખવો પડી શકે છે. હૈદરાબ
