મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્રદ્ધા કપૂરે તેના કથિત બોયફ્રેન્ડ રાહુલ મોદી સાથે બ્રેકઅપ કરી લીધું છે. જેને લઇ દરેકના મનમાં સવાલ પેદા થઇ રહ્યો છે કે કેમ? અભિનેત્રીએ રાહુલને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધો છે. માત્ર રાહુલ જ નહીં, તેણે રાહુલની બહેન, તેના પ્રોડક્શન હાઉસ અને તેના કૂતરાના એકાઉન્ટને પણ અનફોલો કરી દીધું છે. પરંતુ રાહુલે અભિનેત્રીના એકાઉન્ટને ફોલો કરી રાખ્યું છે. આનાથી ચાહક
