Share This on
ભારતના સ્ટાર જેવલિન થ્રો પેરા એથ્લેટ સુમિત અંતિલે શાનદાર પ્રદર્શન કર્યું અને પેરિસ પેરાલિમ્પિક્સમાં પુરુષોની ભાલા ફેંક F64 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો.

આખા રાજ્યમાં ધબધટાબી બોલાવ્યા બાદ રાજ્યમાં આજથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. આગાહી મુજબ 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે જ્યારે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે.

જબલપુરથી હૈદરાબાદ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 7308ને બોમ્બની ધમકી મળી હતી,

ચક્રવાત અસનાને લઇ હાલ અરબી સમુદ્રમાં 90 કિમીની ઝડપે ફૂંકાઈ રહ્યો છે, સદ્નસીબે કચ્છમાં ચક્રવાતી તોફાનની વધુ ગંભીર અસર નહીં.

ફિનટેક ફેસ્ટ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2024ને સંબોધિત કર્યું. કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે ફિનટેકના સંદર્ભમાં ભારતની વિવિધતા જોઈને દુનિયા આશ્ચર્યચકિત છે.

હાલ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના લીધે પૂરની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે રાજ્યમાં રાહત પગલાં અને બચાવ કામગીરી અંગે ચર્ચા અને સમીક્ષા કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફરી એક વખત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે, જે વિશે મુખ્યમંત્રીએ સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ શેર કરી માહિતી આપી છે.

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે, ત્યારે છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 251માંથી 250 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધી દ્વારકાના ખંભાળિયામાં 18 ઈંચ, જામનગરમાં 15 ઇંચ, જામ જોધપુરમાં 13 અને રાણાવાવમાં 11 ઇંચ વરસાદ નોંધાયો છે.

વડોદરામાં અતિભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઠેર ઠેર પાણી ભરાઈ જવાને કારણે આખું શહેર થંભી ગયું છે અને લોકો ઘરોમાં પૂરાઈ ગયા છે અને રોડ પર હોડીઓ ફરતી થઈ છે.

તહેવારોની સીઝનમાં દર વર્ષે વિમાન ભાડામાં ઉછાળો થાય છે અને આ વર્ષ પણ બાકાત નથી. દિવાળી માટે ડોમેસ્ટિક એરલાઇન્સની વન-વે ટિકિટનું સરેરાશ ભાડું 10-15 ટકા વધી ગયું છે. ઉપરાંત, ઓણમના તહેવારની આસપાસના દિવસો માટે કેરળના શહેરોની ફ્લાઇટ્સના ભાડામાં તો 20-25 ટકાનો ઉછાળો નોંધાયો છે.

સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ
સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ