ધ્રુવીને 8 વર્ષની ઉંમરથી જ બ્યુટી પેજન્ટ્સનો ખૂબ શોખ હતો, તેણે કહ્યું, “નાનપણથી જ મને ગ્લિઝ અને ગ્લેમરની દુનિયા પસંદ હતી, પરંતુ સ્કૂલમાં હોવાને કારણે મેં તે સમયે આ ક્ષેત્રમાં કંઈ કર્યું ન હતું. પરંતુ હવે મેં પોતાના પેશન સાથે અભ્યાસને બેલેન્સ કરી લીધું છે.”
