Share This on
ગત મહિને 2 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પોરબંદર નજીક અરબી સમુદ્રમાં ALH MK-III હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ ક્રૂના ત્રણ સભ્યો ગુમ થઈ ગયા હતા. આ અકસ્માતમાં ગુમ થયેલા ભારતીય કોસ્ટ ગાર્ડ પાયલટનો મૃતદેહ એક મહિના કરતાં વધુ સમય બાદ ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાંથી મળી આવ્યો છે.

દિગ્ગજ દિવંગત ઉદ્યોગપતિ રતન ટાટાના નશ્વર દેહના અંતિમ દર્શન... કમેન્ટ બોક્સમાં પાઠવો શબ્દાંજલિ
Share This on
ગુજરાત શિક્ષણ વિભાગે કરી માધ્યમિક ભરતીની જાહેરાત : સરકારી શાળામાં 1200 શિક્ષકોની ભરતી કરાશે
Share This on
ભાયલી ભાયલી ગેંગ રેપના આરોપીઓના રિમાન્ડ આજે (ગુરુવારે) પુરા થતા કોર્ટમાં રજૂ કરી આગામી 14 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. પોલીસ દ્વારા વધુ તપાસ અને પુરાવા એકઠા કરવા માટે સાત દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી. રિમાન્ડના કારણોમાં પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓ તપાસ દરમિયાન પોલીસને સતત ગોળ-ગોળ ફેરવી રહ્યા છે. તપાસમાં પૂરતો સહયોગ ન આપતા હોવાથી વધુ રિમાન્ડની માંગ કરાઈ હતી.

જ્યોતિરાદિત્ય સિંહ ઉર્ફે ગણેશ જાડેજાના જામીન હાઈકોર્ટે મંજૂર કર્યા

વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પાઠવી નવરાત્રીની શુભકામનાઓ

નવા જિલ્લા ની પુનઃરચના
નવા જિલ્લા ની પુનઃરચના
Share This on
હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલું સાયક્લૉનિક સર્ક્યુલેશન હવે લૉ-પ્રેશર એરિયા બન્યું છે. જે ની અસર ઘણાં રાજ્યોમાં જોવા મળી રહી છે.

ધ્રુવીને 8 વર્ષની ઉંમરથી જ બ્યુટી પેજન્ટ્સનો ખૂબ શોખ હતો, તેણે કહ્યું, “નાનપણથી જ મને ગ્લિઝ અને ગ્લેમરની દુનિયા પસંદ હતી, પરંતુ સ્કૂલમાં હોવાને કારણે મેં તે સમયે આ ક્ષેત્રમાં કંઈ કર્યું ન હતું. પરંતુ હવે મેં પોતાના પેશન સાથે અભ્યાસને બેલેન્સ કરી લીધું છે.”

ભારતના સ્ટાર જેવલિન થ્રો પેરા એથ્લેટ સુમિત અંતિલે શાનદાર પ્રદર્શન કર્યું અને પેરિસ પેરાલિમ્પિક્સમાં પુરુષોની ભાલા ફેંક F64 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો.