Share This on
તિહારી ડેમ
તિહારી ડેમ
Share This on
સુવિચાર
સુવિચાર
Share This on
ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવના સમાચાર વચ્ચે જસ્ટિન ટ્રુડોએ સ્વીકાર્યું કે તેમણે નિજ્જરની હત્યા સાથે સંબંધિત પુરાવા ભારતને આપ્યા નથી. તેમણે હત્યાકાંડ સાથે સંબંધિત માત્ર ગુપ્ત માહિતી ભારતને આપી હતી.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ ફરી એકવાર ભારતના ટોપ-100 ધનકુબેરોમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે.

ગત મહિને 2 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પોરબંદર નજીક અરબી સમુદ્રમાં ALH MK-III હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ ક્રૂના ત્રણ સભ્યો ગુમ થઈ ગયા હતા. આ અકસ્માતમાં ગુમ થયેલા ભારતીય કોસ્ટ ગાર્ડ પાયલટનો મૃતદેહ એક મહિના કરતાં વધુ સમય બાદ ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાંથી મળી આવ્યો છે.

દિગ્ગજ દિવંગત ઉદ્યોગપતિ રતન ટાટાના નશ્વર દેહના અંતિમ દર્શન... કમેન્ટ બોક્સમાં પાઠવો શબ્દાંજલિ
Share This on
ગુજરાત શિક્ષણ વિભાગે કરી માધ્યમિક ભરતીની જાહેરાત : સરકારી શાળામાં 1200 શિક્ષકોની ભરતી કરાશે
Share This on
ભાયલી ભાયલી ગેંગ રેપના આરોપીઓના રિમાન્ડ આજે (ગુરુવારે) પુરા થતા કોર્ટમાં રજૂ કરી આગામી 14 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. પોલીસ દ્વારા વધુ તપાસ અને પુરાવા એકઠા કરવા માટે સાત દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી. રિમાન્ડના કારણોમાં પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓ તપાસ દરમિયાન પોલીસને સતત ગોળ-ગોળ ફેરવી રહ્યા છે. તપાસમાં પૂરતો સહયોગ ન આપતા હોવાથી વધુ રિમાન્ડની માંગ કરાઈ હતી.

જ્યોતિરાદિત્ય સિંહ ઉર્ફે ગણેશ જાડેજાના જામીન હાઈકોર્ટે મંજૂર કર્યા

વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પાઠવી નવરાત્રીની શુભકામનાઓ