ભારતીય મૂળનાં પ્રથમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલાનો જન્મ 17 માર્ચ, 1962ના રોજ કરનાલમાં થયો હતો. જેમણે દેશનું નામ અવકાશની અનંત ઊંચાઈઓ પર ગર્વથી રોશન કર્યું, તેમની જન્મ જયંતિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ! દેશ અને દુનિયાની દીકરીઓને સપના જોવાની અને તેમના સપનાઓમાં રંગો ભરવાની હિંમત આપનાર દેશની આ દિકરી, દુનિયાની લાખો દીકરીઓ માટે હંમેશા પ્રેરણાસ્ત્રોત રહેશે.
