Share This on
ભારતના અવિનાશ સાબલે પુરુષોની 3000 મીટર સ્ટીપલચેસના અંતિમ રાઉન્ડ માટે પાંચમા સ્થાને રહી ક્વોલિફાય કરી લીધો છે. તે તેની હીટમાં 8:15.43ના સમય સાથે પાંચમા સ્થાને રહ્યો. આ સાથે, સાબલે આ ઇવેન્ટની ફાઇનલમાં પહોંચનાર ભારતનો પ્રથમ એથ્લેટ બન્યો છે.

નીરજ ચોપડાએ ભાલા ફેંકમાં અજાયબી કરી બતાવી છે. તેણે પોતાનો પહેલો થ્રો 89.34 મીટરના અંતરે ફેંક્યો હતો. આ રીતે તે ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગયો છે. નીરજનો આ સિઝનનો આ સર્વશ્રેષ્ઠ થ્રો છે. આ પહેલા વર્ષ 2024માં નીરજે 88.36 મીટરના અંતરે ભાલો ફેંક્યો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં તેણે 87.58ના અંતરે થ્રો ફેંક્યો, જેના કારણે તેને ગોલ્ડ મેડલ મળ્યો. એકંદરે, નીરજે આ રેકોર્ડને પાછળ છોડી દીધો.

50KG કુસ્તીમાં વિનેશ ફોગાટે શાનદાર પ્રદર્શન કરીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે. તેણીએ ક્વાર્ટર ફાઈનલ મેચમાં યુક્રેનની ખેલાડી લિવાક ઓક્સાનાને 7-5 થી હરાવી. હવે વિનેશની સેમીફાઇનલ મેચ આજે જ રાત્રે 10:25 કલાકે રમાશે.

'આ મારો ભારત માટેનો છેલ્લો ટી20 વર્લ્ડ કપ હતો, તેથી હું તેને જીતવા માટે ખુશ છું.' - વિરાટ કોહલી

ઓલિમ્પિક માટે ભારતીય હોકી ટીમની જાહેરાત
ઓલિમ્પિક માટે ભારતીય હોકી ટીમની જાહેરાત
Share This on
ઓસ્ટ્રેલિયા બાદ હવે ઈંગ્લેન્ડ સામે બદલો લેવાનો મોકો! સેમી ફાઈનલ મુકાબલા માટે ટીમ ઈન્ડિયા છે તૈયાર!

ઇંગ્લેન્ડ સામે સેમી ફાઇનલમાં જસપ્રીત બુમરાહની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે, તેની બોલિંગનો સામનો કરવો ઇંગલિશ બેટ્સમેન માટે મોટી ચેલેન્જ બનશે, બુમરાહના 24 બોલ મેચની દિશા નક્કી કરશે

ଅଷ୍ଟ୍ରେଲିଆ କୁ ହରାଇଲା ଭାରତ
ଅଷ୍ଟ୍ରେଲିଆ କୁ ହରାଇଲା ଭାରତ
Share This on
કાંગારુઓને 24 રનથી હરાવી, ભારતની સેમિફાઈનલમાં એન્ટ્રી T20 વર્લ્ડ કપ 2024 ના સુપર-8 રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાને ભારતે હરાવ્યુ

ઓસ્ટ્રેલિયા T20 WC 2024 માંથી બહાર અફઘાનિસ્તાને બાંગ્લાદેશને હરાવીને પહેલી વખત સેમી ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે