ક્રિકેટર ઋષભ પંતે નીરજ ચોપડાને સપોર્ટ કરવા માટે ટ્વિટ કરી આપી માહિતી કે, જો નીરજ ચોપડા ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ લાવશે તો તે તેની ટ્વિટ અને કમેન્ટ્સને સૌથી વધુ પસંદ કરનારને 1 લાખ 89 રૂપિયાનું ઇનામ આપશે અને અન્ય ટોપ 10 યુઝર્સને ફ્લાઈટ ટિકિટ જેવા આકર્ષિત ઇનામો આપશે.
