Share This on
ભારતીય પેરા એથ્લેટ નિષાદ કુમારે પેરિસમાં સ્ટેડ ડી ફ્રાન્સમાં પુરુષોની ઊંચી કૂદ T47 ફાઇનલમાં 2.04 મીટરના જમ્પ સાથે સિલ્વર મેડલ જીત્યો. નિષાદ કુમારે ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો.

ભારતીય પેરા એથ્લેટ શીતલ દેવીએ પેરિસ પેરાલિમ્પિક્સમાં તીરંદાજીમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેમણે ક્વોલિફાઈંગ રાઉન્ડમાં 703 પોઈન્ટ મેળવીને નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે. અને ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે.

પેરિસ ઓલિમ્પિકમાં બે સપ્તાહ અગાઉ ઐતિહાસિક સિલ્વર મેડલ જીતનાર ભારતનો જ્વેલિન થ્રોઅર નીરજ ચોપરા સ્વિત્ઝરલેન્ડ ખાતે આવતીકાલે યોજાનાર લુસાને ડાયમંડ લીગમાં રમવા ઉતરશે.

હાલમાં ક્રિકેટને અલવિદા કહી ચૂકેલા ખેલાડીઓ માટે વિશ્વભરમાં અનેક પ્રકારની T20 લીગનું આયોજન કરવામાં આવે છે. આ લીગમાં ભારતના ભૂતપૂર્વ ક્રિકેટરો પણ રમે છે. પરંતુ હવે BCCI પોતાની લિજેન્ડ્સ લીગ લાવી શકે છે.

પેરિસ ઓલિમ્પિકમાં થોડા સમય પહેલા એક પુરુષને મહિલા સાથે બોક્સિંગની મેચમાં સામેલ કરવાના મુદ્દે વિવાદ થયો હતો.

ઓલિમ્પિક એસોસિએશન (આઈઓએ) તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શકે છે. સૂત્રોના મતે અંતિમ પંઘાલ પર આઈઓએ ત્રણ વર્ષનો પ્રતિબંધ મૂકી શકે છે.

સની દેઓલને લીડ રોલમા રજૂ કરતી જે પી દત્તાની ‘બોર્ડર’ બ્લોકબસ્ટર રહી હતી. રિલીઝના 27 વર્ષ બાદ પણ ઓડિયન્સને આ ફિલ્મ જોવાનું ગમે છે. ગદરની સીક્વલને મળેલી સફળતા બાદ સની દેઓલે ‘બોર્ડર 2’ બનાવવાનું વિચાર્યું હતું.

પેરિસ ઓલિમ્પિક 2024માં પ્રથમ સિલ્વર મેડલ જીતવા બદલ PM મોદી, રાહુલ ગાંધી સહિત ઘણા દિગ્ગજ નેતાઓએ નીરજ ચોપરાને પાઠવ્યા અભિનંદન

ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે પ્રથમ દિવસે જ સિલ્વર મેડલ જીતનાર વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ પેરિસ ઓલિમ્પિક્સમાં નિરાશ કર્યા હતા. બુધવારે રાત્રે મીરાબાઈએ કુલ 199 કિલોગ્રામ (સ્નેચમાં 88 કિ.ગ્રા. અને ક્લિન એન્ડ જર્કમાં 111 કિ.ગ્રા.) વજન ઉંચક્યું હતું અને ચોથા ક્રમે રહી હતી. જ્યારે ચીનની ઝીહુઈ 206 (89 અને 117) કિલોગ્રામ વજન ઉંચકીને ઓલિમ્પિક રેકોર્ડ રચવાની સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

પેરિસ ઓલિમ્પિકસ 2024: રેસલર વિનેશ ફોગાટની કુસ્તીમાંથી નિવૃત્તિ, સોશિયલ મીડિયા પર લખેલી ઈમોશનલ પોસ્ટ, 'કુસ્તી જીતી અને હું હારી ગઈ'