Share This on
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોતાની કારકિર્દીના 900 ગોલ પૂર્ણ કર્યા છે, જેમાં રીઅલ મેડ્રિડ તરફથી 450, Man Utd તરફથી 145, જુવેન્ટસ તરફથી 101, સ્પોર્ટિંગ તરફથી 5, અલ-નાસર તરફથી 68 અને પોર્ટુગલ તરફથી 131 આમ કુલ મળીને 900 ગોલ પૂર્ણ કર્યા છે.

પેરા જુડોમાં કપિલે પરમારે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે પેરિસ પેરાલિમ્પિકમાં ભારતના મેડલની સંખ્યા વધીને 25 થઈ ગઈ, જેમાં 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 12 બ્રોન્ઝનો સમાવેશ થાય છે.|

પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતને બીજો ગોલ્ડ મળ્યો: નિતેશ કુમારે બેડમિન્ટનમાં કરી કમાલ: આ સાથે ભારતે પેરાલિમ્પિક્સમાં કુલ 9 મેડલ જીત્યા.

ઉત્તર પ્રદેશ કેડરના IAS અધિકારી સુહાસ એલ યથિરાજે બેડમિન્ટમાં સિલ્વર જીત્યો છે.

ભારતીય પેરા એથ્લેટ નિષાદ કુમારે પેરિસમાં સ્ટેડ ડી ફ્રાન્સમાં પુરુષોની ઊંચી કૂદ T47 ફાઇનલમાં 2.04 મીટરના જમ્પ સાથે સિલ્વર મેડલ જીત્યો. નિષાદ કુમારે ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો.

ભારતીય પેરા એથ્લેટ શીતલ દેવીએ પેરિસ પેરાલિમ્પિક્સમાં તીરંદાજીમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેમણે ક્વોલિફાઈંગ રાઉન્ડમાં 703 પોઈન્ટ મેળવીને નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે. અને ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે.

પેરિસ ઓલિમ્પિકમાં બે સપ્તાહ અગાઉ ઐતિહાસિક સિલ્વર મેડલ જીતનાર ભારતનો જ્વેલિન થ્રોઅર નીરજ ચોપરા સ્વિત્ઝરલેન્ડ ખાતે આવતીકાલે યોજાનાર લુસાને ડાયમંડ લીગમાં રમવા ઉતરશે.

હાલમાં ક્રિકેટને અલવિદા કહી ચૂકેલા ખેલાડીઓ માટે વિશ્વભરમાં અનેક પ્રકારની T20 લીગનું આયોજન કરવામાં આવે છે. આ લીગમાં ભારતના ભૂતપૂર્વ ક્રિકેટરો પણ રમે છે. પરંતુ હવે BCCI પોતાની લિજેન્ડ્સ લીગ લાવી શકે છે.

પેરિસ ઓલિમ્પિકમાં થોડા સમય પહેલા એક પુરુષને મહિલા સાથે બોક્સિંગની મેચમાં સામેલ કરવાના મુદ્દે વિવાદ થયો હતો.

ઓલિમ્પિક એસોસિએશન (આઈઓએ) તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શકે છે. સૂત્રોના મતે અંતિમ પંઘાલ પર આઈઓએ ત્રણ વર્ષનો પ્રતિબંધ મૂકી શકે છે.