Share This on
પહેલવાન બજરંગ પુનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે કારણ કે તેણે પોતાના યુરિન સેમ્પલ આપવાની ના પાડી હતી. નેશનલ એન્ટી-ડોપિંગ એજન્સી (NADA) એ બજરંગ પુનિયાને ડોપિંગ વિરોધી શિસ્ત પેનલે નિયમ 2.3નું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવ્યા બાદ પ્રતિબંધ મૂક્યો છે.

કોમનવેલ્થ ઓફ ડોમિનિકા પીએમ નરેન્દ્ર મોદીને તેનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર 'ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર'થી સન્માનિત કરશે. પીએમ મોદીને કોવિડ-19 મહામારી દરમિયાન કરેલા કાર્ય બદલ આ સર્વોચ્ચ સન્માન આપવાનો નિર્ણય લેવાયો છે.

ક્રિકેટ હોકી અને બેડમિન્ટન
ક્રિકેટ હોકી અને બેડમિન્ટન
Share This on
T20 વર્લ્ડ કપ 2024માં હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય મહિલા ટીમની સફરનો અંત આવી ગયો છે. આઠ વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં જગ્યા બનાવી શકી નથી.

નિવૃત્તિ
નિવૃત્તિ
Share This on
નડાલે સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ વીડિયો પોસ્ટ કરીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. નડાલના નામે 92 ATP સિંગલ્સ ટાઇટલ છે, જેમાં 36 માસ્ટર્સ ટાઇટલ અને એક ઓલિમ્પિક ગોલ્ડ મેડલ છે. નડાલ પણ તેના નામે એક ખાસ સિદ્ધિ ધરાવે છે. તે પુરૂષોના ટેનિસ ઈતિહાસમાં માત્ર ત્રણ ખેલાડીઓમાંથી એક છે જેણે તેની કારકિર્દીમાં ગોલ્ડન સ્લેમ પુરો કર્યો છે.'

ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીને હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશન સાથે જોડાયેલા મની લોન્ડ્રરિંગના કેસમાં EDએ સમન્સ પાઠવ્યું છે, ક્રિકેટર પર 20 કરોડ રૂપિયાના ફંડના દુરૂપયોગનો આરોપ છે.

ભારતના સ્ટાર જ્વેલિન થ્રોઅર નીરજ ચોપરાને ડાબા હાથમાં ફ્રેક્ચર હોવા છતાં બ્રસેલ્સમાં ડાયમંડ લીગ ફાઈનલમાં તેણે ભાગ લીધો હતો. નીરજે પોતાની તમામ તાકાત સાથે 87.86 મીટરનો થ્રો કર્યો હતો અને તે ફક્ત એક સેન્ટિમીટરથી પ્રથમ ક્રમ ચૂક્યો હતો

આજથી બેલ્જિયમના બ્રસેલ્સમાં શરૂ થનારી 2024 ડાયમંડ લીગ ફાઇનલમાં જેવલિન થ્રોઅર નીરજ ચોપરા અને સ્ટીપલચેઝ રનર અવિનાશ સાબલે ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોતાની કારકિર્દીના 900 ગોલ પૂર્ણ કર્યા છે, જેમાં રીઅલ મેડ્રિડ તરફથી 450, Man Utd તરફથી 145, જુવેન્ટસ તરફથી 101, સ્પોર્ટિંગ તરફથી 5, અલ-નાસર તરફથી 68 અને પોર્ટુગલ તરફથી 131 આમ કુલ મળીને 900 ગોલ પૂર્ણ કર્યા છે.