Share This on
ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાથેના પોતાના સીધા સંબંધોની વાત કબૂલી છે

જામનગર મહાનગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેનપદે પરષોત્તમ કકનાણી અને વાઇસ ચેરમેનપદે દિનેશ આલની વરણી કરવામાં આવી

રિદ્ધિમા કપૂર નો શાનદાર અંદાજ
Share This on
બાબા સિદ્દીકી હત્યા કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ હત્યાની જવાબદારી લીધી છે. તેની ગેંગના સભ્ય દ્વારા કરેલી એક ફેસબુક પોસ્ટ વાયરલ થઈ રહી છે.

હેન્ડસમ સિદ્ધાર્થ ચતુર્વેદી
હેન્ડસમ સિદ્ધાર્થ ચતુર્વેદી
Share This on
હિઝબોલ્લાહએ લેબનોનથી ઈઝરાયેલના હાઈફા વિસ્તારમાં ઓછામાં ઓછી 135 મિસાઈલો છોડી છે. હાઇફા ઇઝરાયેલનું ત્રીજું સૌથી મોટું શહેર છે. આ હુમલામાં 10 લોકો ઘાયલ થયા છે. આ હવાઈ હુમલા બાદ હાઇફામાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. સતત સાયરન વાગી રહ્યા છે. આ દરમિયાન લોકો બોમ્બ શેલ્ટરમાં છુપાયેલા જોવા મળ્યા હતા.

પાણીપત શહેરી વિધાનસભા બેઠક પર મતગણતરી અટકી - EVM મશીનોમાં છેડછાડ કરવાનો કોંગ્રેસના એજન્ટે આરોપ

રાજકોટ : ભાજપના કાર્યાલય મંત્રી પદેથી હરેશ જોશીને કરાયા મુક્ત - ઉપપ્રમુખ હિતેશ ઢોલરિયા બન્યા કાર્યાલયના નવા ઇન્ચાર્જ, શૈલેશ દવેની સહાયક તરીકે નિમણુંક

વડોદરા શહેરમાં આઉટસોર્સીંગના કર્મચારીઓએ કાયમી કરવાની માંગણી સાથે મ્યુનિસિપલ કમિશ્નર દિલિપ રાણાનો ઘેરાવો કરતાં કમિશ્નરને ચાલતા ચાલતા નિવાસસ્થાને જવાની ફરજ પડી હતી. ત્રણ કિલોમીટર ચાલ્યા બાદ વહારે આવેલ પોલીસે કમિશ્નરને એસ્કોર્ટ કરીને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી.

અંબાજીના ત્રિશુળિયા ઘાટ પર એક પ્રાઇવેટ લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે, ખેડાના ભક્તો દર્શન કરી પરત જતા હતા એ સમયે લક્ઝરી બસે પલટી મારી જેમાં 4નાં મોત થયા છે, 25થી વધુ લોકો ઘાયલ થયા છે.