ઓડિશા: ચક્રવાત 'Dana' અને વરસાદની ચેતવણી પર IMD ભુવનેશ્વરના નિર્દેશક મનોરમા મોહંતીએ કહ્યું કે, 23મી ઑક્ટોબરથી વરસાદની પ્રવૃત્તિ શરૂ થશે. 24 ઑક્ટોબરના રોજ લેન્ડફોલ હોવાથી મયુરભંજ, કેઓંઝર, બાલાસોર, ભદ્રકના દરિયાકાંઠાના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.